વિડીયો અને ફિલ્મ પરબ

નમસ્તે મિત્રો..
એક નાનકડો પ્રેરક વિચાર આખા જીવનને બદલી શકે છે. વર્તમાન સમયમાં પુસ્તકોનું સ્થાન ફિલ્મો અને વિડીયોએ લીધું છે. સહિયારો સર્વોદય જ્ઞાન યજ્ઞમાં પ્રેરણાદાયી ફિલ્મો અને વિડીયોનું કલેશન રાખવામા આવ્યું છે. આપ તેનો લાભ લેશો અને બીજા મિત્રોને પણ લાભ આપશો...જય જગત !

સેમેસ્ટર- ૧ અસાઇનમેન્ટ અંતર્ગત મેડમ ગીતા રાની, આઈ એમ કલામ,હારુન-અરુણ,ચોક એન્ડ ડસ્ટર માંથી ગમેતે બે ફિલ્મ જોવી અને એક ફિલ્મનુ સૂચના પ્રમાણે લખાણ તૈયાર કરવાનું રહેશે. 



શિક્ષકો માટે પ્રેરક હિન્દી ફિલ્મ મેડમ ગીતા રાની ...(એક શિક્ષિકા ધારે તો શું કરી શકે..?...શિક્ષણથી સમાજ પરિવર્તન )



આઈ.આઈ.ટી.ઈના વાઇસ ચાન્સેલર ડો.હર્ષદ પટેલ સાહેબનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૧૯ અંગેનો ઇન્ટરવ્યુ   દૂરદર્શન..તા.૦૧/૦૮/૨૦૨૦

દરેક બાળક મહાન વ્યક્તિત્વનું બીજ છે  અને જે મહાન સ્વપ્ન જૂએ છે તે સિદ્ધ પણ કરી શકે છે તેની પ્રેરક કથા રજૂ કરતી એવોર્ડ વિજેતા હિન્દી ફિલ્મ....I M Kalam.....


ઉત્તમ ગુજરાતી બાળફિલ્મ 'હારુન-અરુણ'...



બાલ શૈક્ષણિક મનોવિજ્ઞાન શીખવતી ઉત્તમ ગુજરાતી બાળ ફિલ્મ 'ઢ'...



શિક્ષકો માટે પ્રેરણાદાયી ફિલ્મ ' ચોક એન્ડ ડસ્ટર'........
નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી લેટેસ્ટ HD ફિલ્મ 'હેલ્લારો' (ટેલીગ્રામમાં જોડાઈને જોવું પડશે)


નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી લેટેસ્ટ HD ફિલ્મ 'રેવા '.....

આઝાદી એટલે શું ? ૫ મિનિટની હિન્દી શોર્ટ ફિલ્મ....

તમારા વર્ગખંડને સ્વર્ગખંડ કઈ રીતે બનાવશો ?  ૫ મિનિટની હિન્દી શોર્ટ ફિલ્મ....

દરરોજનું આયોજનપૂર્વકનું કાર્ય જ કાયમી સફળતા અપાવે છે. ૫ મિનિટની હિન્દી શોર્ટ ફિલ્મ.... 

સવારે વહેલા જાગવા પાછળનું અદભૂત વૈજ્ઞાનિક રહસ્ય......૫ મિનિટનું Explaination


કશ્મીરમાં અજવાળું....કાશ્મીરમાં વીજળી પહોચાડવાનું અભિયાન અદ્બુત ડોક્યુમેન્ટરી