સેમ.૨ અસાઇનમેન્ટ જમા કરો


સેમેસ્ટર-૦૨માં અધ્યયન અને અધ્યાપન-બી   વિષયમાં અસાઇનમેન્ટ તા.૦૮/૦૪/૨૦૨૬ રાત્રે ૮.૦૦ વાગ્યા સુધી જમા કરાવશો. જો MCQ અને PPT બંને હોય તો બંનેને મર્જ કરી એક જ સળંગ PDF બનાવી અપલોડ કરશો.  પછી  સેમેસ્ટર, તમારું અને તમારો રોલ નંબરનું આંકડામાં નામ આપો. દા.ત. Sem.2.Mahesh_26 . પછી તે ફાઈલને નીચેના અસાઇનમેન્ટ જમા કરો આઈકોન પર ક્લિક કરી તે PDF ફાઇલ જમા કરો. અસાઇનમેન્ટ જમા કરવાની છેલ્લી તારીખ. ૦૮/૦૪/૨૦૨૬ સમય રાત્રે ૮.૦૦ કલાક. 


અધ્યયન અને અધ્યાપન-બી વિષયનાં યુનિવર્સિટી પરીક્ષાનાં જૂનાં પ્રશ્નપત્રો જોવા માટે અહી ક્લિક કરશો...........