IITE સેમ-૦૨ Com.Eng.


 

તમામ તાલીમાર્થીઓએ રોજ વેબસાઇટની મુલાકાત લેતા રહેવું નવી અપડેટ અને સૂચનાઓ મૂકવામાં આવશે.....તા.૦૯.૦૨.૨૨ 






-ડો.મહેશ ચૌધરી  



....સરકારી વિનામૂલ્ય હોસ્ટેલ પ્રવેશ માટેની વિગત..................



સરકારી ઓબીસી છાત્રાલય,હિંમતનગરમાં પ્રવેશ માટેનું ફોર્મ સામે ક્લીક કરી ઓનલાઈન ભરીને તેની પ્રિન્ટ કરીને  તેમાં દર્શાવેલ દસ્તાવેજ સાથે  તૈયાર રાખવું. આગળની સૂચના પછી આપવામાં આવશે. 
 બહેનો માટે પ્રવેશ ચાલુ છે. (કોઈપણ કેટેગરીની બહેનોને પ્રવેશ મળશે) . જે ફ્ક્ત ઓબીસી કેટેગરીના ભાઈઓએ પ્રવેશ મેળવવાનો હોય તેમણે પણ ફોર્મ ભરી દસ્તાવેજ તૈયાર રાખવા. આગળની સૂચના પછીથી અપાશે. 


સમરસ હોસ્ટેલની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન ગાંધીનગરથી મેરીટ આધારે થાય છે. જે હજુ શરૂ થઈ નથી શરૂ થશે એટલે જણાવવામાં આવશે. તાલીમાર્થીઓએ જાતે જણાવવામાં આવે ત્યારે નીચેની લીંક ઓપન કરીને પોતાની વિગત ભરી ડોક્યુમેન્ટ્સ સાથે જમા કરાવવાનું રહેશે. 

સમયાંતરે વેબસાઇટ ચેક કરતા રહેવું..... 
https://www.digitalgujarat.gov.in/     ઓપન કરી Students  Corner માં જઈ Hostel ઓપન કરવું.... 


-ડો.મહેશ ચૌધરી મો. ૯૮૨૪૬૮૯૧૯૨ 
વિદ્યાર્થી સહાયતા કેન્દ્ર 


 જો તમારી પાસે લેપટોપ હૉય તો નીચે આપેલી ફાઇલ ડાઉનલોડ કરીસોફ્ટ કોપીમાં લખીને તૈયાર રાખો. 

 જો તમારી પાસે લેપટોપ ન હૉય અને હાથેથી લખવાનું હોય તો નીચે આપેલી PDF ફાઇલ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી હાર્ડ કોપીમાં લખીને તૈયાર રાખો. 


Communicative English.........

અસાઇનમેન્ટ ૦૫- (Listening Activity)
Videos for Listening (Listen Any one video and write down script) 





અસાઇનમેન્ટ.....પ્રવૃત્તિ-૦૪ (Report Writing
Videos for Learning Report Writing




Topics for Report writing. (Write any one)
1. Write a report on Micro Teaching Programme in your College.
2. Write a report on cleanliness drive (Svachhtata Abhiyan) at your institute.
3.Write a report on your visit and participation at sports festival at Trans Stadia. 

અસાઇનમેન્ટ.....પ્રવૃત્તિ-૦૩ (Prepare a Talk for Prayer activity
Video for self study


અસાઇનમેન્ટ.....પ્રવૃત્તિ-૦૨ (Email Writing) 

નીચેના વિડીયો જોઈ પોતાના ઈ મેઈલ એડ્રેસ પરથી beddaramali@gmail.com પર નીચેનામાંથી ગમેતે એક વિષય પર ઈમેલ મોકલવાનો રહેશે અને અસાઇનમેન્ટ બૂકમાં  લખવાનો રહેશે.   
1. Write an email to your college principal for permission of  5 days leave to attend social function. 

2. Write an email to Amol Publication to send the list of reference books for B.Ed. Course.

3.Write an email to Adarsh Vidyalay, Patan for job application of a teacher. 

ઈમેઈલ લખવા માટેના નમૂનાના વિડીયો........





....................................................................................................



અસાઇનમેન્ટ.....પ્રવૃત્તિ-૦૧ Self Introduction in English 

નીચેના વિડીયો જોઈ પોતાના પરિચયનો 02 મિનિટનો મૌખિક વિડીયો તૈયાર કરવાનો રહેશે. 

Self Introduction Sample Videos........







લિ. ડો.મહેશ ચૌધરી



      .........પૂર્ણ થયેલ કામગીરી..............................................




ફિલ્મ રિવ્યુ અંતર્ગત નમૂનાનો અહેવાલ.............(ફિઝા ખાન) 

ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો..........

(પ્રિન્ટ કરી તમારી વિગત ભરીને  લગાડવું)



 -ડો.મહેશ ચૌધરી 
વિદ્યાર્થી સહાયતા કેન્દ્ર 





.........................પૂર્ણ થયેલ કામગીરીની વિગત...............................

(તા.૬.૧.૨૧ના ઓનલાઈન વ્યાખ્યાનમાં આપેલી સૂચના પ્રમાણે અસાઇનમેન્ટ અપલોડ કરવાનું રહેશે. જે માટે નીચેની ત્રણ PDF ફાઇલ તૈયાર કરી ગૂગલ ફોર્મમાં તા.૦૮.૦૧.૨૧ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યા સુધી અપલોડ કરવાની રહેશે જેની દરેકે નોધ લેવી. ...ડો.મહેશ ચૌધરી) 

૧. માઈક્રોટીચીંગ અને સિમ્યુલેશનની ફક્ત અનુક્રમણિકા  (ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો)

૨. શાળા મુલાકાત અહેવાલ અને ચિંતનાત્મક જર્નલ (દિવસ પ્રમાણે)

૩. શૈક્ષણિક ફિલ્મ દર્શન અને  ચિંતનાત્મક લખાણ (બે ફિલ્મ) 

અસાઇનમેન્ટ જમા કરાવવા નીચેના આઈકોન પર ક્લીક કરશો. 






.........................પૂર્ણ થયેલ કામગીરીની વિગત...................................... 


સેમેસ્ટર-૧માં ૩૦ કલાક માટે શાળામાં  કાર્યાભિમુખતા માટે જવાનું હૉય છે. જેનો હેતુ તાલીમાર્થીઓને શાળાની કામગીરીથી વાકેફ કરવાનો હોય છે. તો સૂચના પ્રમાણે દરેકે કામ કરવાનું રહેશે. તમારે તારીખ:૨૪.૧૨.૨૦ થી ૩૦.૧૨.૨૦ સુધી શાળા મુલાકાતે જવાનું રહેશે. જે માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ નીચે મૂકેલ છે જેની પ્રિન્ટ લઈ ઓનલાઈન વ્યાખ્યાનમાં આપેલ સૂચના પ્રમાણે કામ કરવાનું રહેશે. (કુલ ગુણાંકન ૪૦ છે)




સૂચના: શાળા મુલાકાત માટે ચાર પેજની પ્રિન્ટ લેવાની રહેશે. જેમાંથી કોલેજનો પત્ર અને તાલીમાર્થીની યાદીની એક કોપી શાળામાં જમા કરાવવી. બાકીના કાગળ નીચે જણાવ્યા પ્રમાણે અપલોડ કરવાના રહેશે. 





સૂચના: સહી સિક્કા કરેલ શાળા મંજૂરી પત્રની pdf/jpeg ફાઇલ અને  સહી કરેલ તાલીમાર્થી તથા વાલી સંમતિ પત્ર તારીખ ૨૪.૧૨.૨૦ સાંજે ૬.૦૦ વાગ્યા સુધી સામેની લીંક પર અપલોડ કરવાનું રહેશે. ગૂગલ ફોર્મમાં અપલોડ કરવા માટે પહેલાં તમારી ડિવાઇસમાં (મોબાઈલ કે લેપટોપમાં) તમારા gmail એકાઉન્ટમાં લૉગ ઈન થયેલા રહેવું પડશે. 


અન્ય કઈ પણ મૂંઝવણ હોય તો પ્રિકટીશ ટીચીંગ ઇન્ચાર્જ ડો.મહેશભાઈ ચૌધરીનો (મો.૯૮૨૪૬૮૯૧૯૨) સંપર્ક કરવો. 
દરેકે સમય મર્યાદામાં પોતાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે.

લિ.
ડો.કે.એસ.ડેડૂન 
ઈ.ચા. પ્રાચાર્ય
કૉલેજ ઑફ એજ્યુકેશન,દરામલી 















 સિમ્યુલેશનની પૂર્ણ થયેલ કામગીરીની વિગત 
તારીખ: ૧૧.૧૨.૨૦૨૦ થી તા.૨૨.૧૨.૨૦ સુધી સિમ્યુલેશનનું આયોજન કરેલ હતું.

- દરરોજ આયોજન પ્રમાણે મેથડ વાઇઝ બે પાઠનું માર્ગદર્શન અપાશે અને 
બીજા દિવસે 
આયોજન પ્રમાણે બે પ્રાયોગિક પાઠ આપણાં 
માઇક્રો ગ્રૂપ પ્રમાણે જ રોટેશન વાઇઝ યોજાશે. 

- ખાસ નોધ-રોજના બે પાઠ આપવાના છે. 
એક મેથડમાં ૫ કુલ ૧૦ પાઠ. બંને 
મેથડમાં થઈને કુલ ૬ પદ્ધતિઓનો 
ઉપયોગ કરવાનો રહેશે. તથા ૧૦ પાઠ નિરીક્ષણ કરવાના રહેશે.  

કોરું પાઠ આયોજન : ૧૦ સેટ પ્રીન્ટ કરાવી દેવી જેમાં પાઠ લખવાના રહેશે.  




કોરું નિરીક્ષણ પત્રક(જેની ૦૫ કાગળમાં કોપી કરાવવી-૧ કાગળમાંથી ૨ થશે) )  



- તમારાં ગ્રૂપ એમ જ રહેશે પણ ગુરુજીઓ બદલાશે. 
આ તમામ આયોજન નીચે મૂકેલ છે જે દરેકે જોઈ લેવું.અને આયોજન પ્રમાણે જોડાઈ જવું.  














- આ પાઠનું ગુણાંકન ૧૦૦ ગુણનું હોવાથી દરેકે ફરજિયાત જોડાવાનું રહેશે.

- ગેરહાજર રહેનાર તાલીમાર્થીની પોતાની જવાબદારી રહેશે જેની નોંધ લેવી.  

- આયોજન પ્રમાણે તમારા ગ્રૂપના વોટ્સ અપમાં મોકલેલ લીંકમાં જોડાવાનું રહેશે. 

- કઈપણ મૂંઝવણ હોય તો પ્રેકટીશ ટીચીંગ ઇન્ચાર્જ ડો.મહેશભાઈ ચૌધરીનો સંપર્ક 
(મો.૯૮૨૪૬૮૯૧૯૨) કરવો.  

ડો.કે.એસ.ડેડૂન
ઇ.ચા. પ્રાચાર્ય