સેમેસ્ટર-૦૧


તમામ તાલીમાર્થીઓએ રોજ વેબસાઇટની મુલાકાત લેતા રહેવું નવી અપડેટ અને સૂચનાઓ મૂકવામાં આવશે.....તા.૧૨/૧૨/૨૦૨૨ 

સેમેસ્ટર-૦3 LPC-૦૪ અભ્યાસક્રમમાં ભાષા પ્રિલિમ પરિણામ ....

























સેમ-૦૧ CUS-01 અભ્યાસક્રમ વિકાસના સિદ્ધાંતો...... પ્રિલિમ પરીક્ષાનું પરિણામ........

























અગત્યની સૂચના...
જેમના ગુણ મુકેલ ના હોય તેમણે સોમવારે પરીક્ષા પછી મારો રૂબરૂ સંપર્ક કરવો........

આ ગુણ-15 માં કન્વર્ટ થશે.....

લિ.
ડો.મહેશ ચૌધરી




........................................................પૂર્ણ થયેલ કામગીરી.......................................................
અસાઇનમેન્ટ 

નીચેની લિન્ક ઓપન કરી આપેલ પ્રશ્નપત્રમાંથી પ્રશ્ન ૧ નો (A) અને (B)માં થી બે-બે પ્રશ્નો લખવાના રહેશે. 


તા. ૦૭/૧૦/૨૨ સુધી પ્રશ્નો લખી દેવાના રહેશે.

લિ.
ડો.મહેશ ચૌધરી 













તારીખ: ૦૭.૧૨.૨૦૨૦ સોમવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે ડો.એમ.કે.ચૌધરી 
શૈક્ષણિક સાધનના ઉપયોગ-કૌશલ્યનું સૈદ્ધાંતિક માર્ગદર્શન સેમ-૧ના જનરલ ગ્રૂપમાં આપશે.  

બપોરે ૧૨.૩૦ થી મેથડ-૧ના ગ્રૂપ પ્રમાણે પાઠ આયોજનનું માર્ગદર્શન અપાશે. 

જેમાં આયોજન પ્રમાણે તમારા ગ્રૂપના વોટ્સ અપમાં મોકલેલ લીંકમાં જોડાવાનું રહેશે. 


સેમેસ્ટર-૧ના તાલીમાર્થીઓ માટે માઇક્રો ટીચીંગ અંતર્ગત  સૂચના:

૧.. તમારી મેથડ-૧ અને મેથડ-૨ નક્કી કરેલ હોવી જોઈએ. 
(મૂંઝવણ હોય તો ડો.જીગરભાઈનો સંપર્ક કરશો)

૨. કૌશલ્યોની થિયરીના ઓનલાઈન વ્યાખ્યાનમાં ફરજિયાત જોડાવાનું રહેશે. 

૩. માઇક્રો પાઠના માર્ગદર્શનની વ્યવસ્થા અંગેની જાણ કરવામાં આવશે. 

૪. માઇક્રો લેશનના એક પાઠના ૧૦ ગુણ (કુલ-૬૦ ગુણ ) હોવાથી ફરજિયાત જોડાવાનું રહેશે.

૫.. દરેક મેથડના ૦૩ પાઠ (કુલ-૬ પાઠ) આપવાના રહેશે અને ૧૨ પાઠ અવલોકન કરવાના રહેશે.

૬. IITE અભ્યાસક્રમમાં માઇક્રો અને સિમ્યુલેશનની વિગત....






માઈક્રો પાઠ આયોજન અને નિરીક્ષણ પત્રકો ....
(આપેલ લીંક પર ક્લીક કરવાથી PDF ફાઇલ ખૂલશે)

પ્રિન્ટ કાઢીને લખી શકાશે 


પ્રિન્ટ કાઢીને લખી શકાશે 

પ્રિન્ટ કાઢીને લખી શકાશે 

પ્રિન્ટ કાઢીને લખી શકાશે 

ડો.મહેશ ચૌધરી 
ઈ.ચા. પ્રેકટીશ ટીચીંગ
મો. ૯૮૨૪૬૮૯૧૯૨  

માઇક્રો ટીચીંગ માટેના GCERT દ્વારા તૈયાર કરેલ વિડીયો.....


૧. માઇક્રો ટીચીંગના પાયાના ખ્યાલનો વિડીયો.....
(સમજૂતી તથા જુદા-જુદા વિષયો માટેના વિષયાભિમુખ કૌશલ્યના મોડેલ પાઠ) 


૨. (જુદા-જુદા વિષયો માટેના પ્રશ્ન પ્રવાહિતા તથા બ્લેક બોર્ડ વર્ક કૌશલ્યના 
મોડેલ પાઠ) 

૩. (જુદા-જુદા વિષયો માટેના ઉદાહરણ  તથા શૈક્ષણિક સાધનના 
ઉપયોગના કૌશલ્યના મોડેલ પાઠ)