બાળકો માટે કપડાં આપો

માનવની પાયાની જરૂરિયાત રોટી,કપડાં અને મકાન છે. જરૂરિયાતમંદ બાળકોને પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કપડાં આપી તેમને શૈક્ષણિક પ્રવૃતિમાં સક્રીય બનાવવાનો પ્રયાસ સહિયારો સર્વોદય ટ્રસ્ટ કરે છે. આપ જન્મદિનની ઉજવણી સ્વરૂપે, આપનાં માતાપિતાની પૂર્ણ તિથીએ અથવા માનવતાના અભિગમથી શાળાનાં બાળકોને જૂનાં અથવા નવાં કપડાં આપી શકો છો. જે અંતર્ગત નીચેનું ફોર્મ ભરી ૯૮૨૪૬૮૯૧૯૨ પર ફોન કરશો અમે આપના ઘરેથી કપડાં કલેક્ટ કરવી દઇશું.  

કપડાં આપવા માટેનું ફોર્મ