દિવાળીના પર્વમાં પોતાના ઘરે સજાવેલ રંગોળીનો સહિયારો ચોતરો .......(આ સ્પર્ધા નથી તેથી કોઈ નંબર આપવામાં આવશે નહીં)
દિવાળીના શુભ પર્વ પર જે તાલીમાર્થી મિત્રોએ પોતાના ઘરે કોઈ ચોક્કસ થીમ નક્કી કરી
તેની રંગોળો બનાવી તેનો ફોટો લઈ અહી અપલોડ કરવાની રહેશે. આ કામગીરી કરનાર
તમામ મિત્રોને શુભેચ્છા ભેટ આપવામાં આવશે.
લિ.
ડો.મહેશ ચૌધરી
કાર્યક્રમોનાં પ્રેજન્ટેશન
કાર્યક્રમોની તમામ વિગત

મિત્રો આપને ઉપયોગી પ્રાર્થના અને ગીતો રાગ સહિત સમજશો જે તમારા શાળા અને કોલેજના કાર્યક્રમોમાં ઉપયોગી થશે..
૧. મનકી વીણાસે......પ્રાર્થના
૨. લહેરો સે ડરકર નૌકાં કભી પાર નહી હોતી.......પ્રાર્થના.....
૩. પ્રાર્થના ...હે શારદે મા...અજ્ઞાનતા સે હમે તાર દે માં.......
૪.રાષ્ટ્ર ભક્તિ ગીત....ઊઠો જવાન દેશ કી વસુંધરા પુકારતી ....
૫. રાષ્ટ્ર્ભક્તિ ગીત....ચંદન હૈ ઈસ દેશ કી માટી......
૬.એકાત્મતા સ્તોત્રમ.....આખા ભારતનો ભવ્ય ઇતિહાસ...સંસ્કૃત શ્લોકમાં...આખા ભારતનું સામાન્ય જ્ઞાન...