બી.એડ.ઇન્ટર્નશિપ વિભાગ

કૉલેજ ઑફ એજ્યુકેશન,દરામલીની સહયોગી સંસ્થાઓ .............

  

 
















 સેમેસ્ટર-૪ ના તાલીમાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ અહી મૂકવામાં આવશે તો નિયમિતપણે આ વિભાગની મુલાકાત લેતા રહેશો.....તા.૩૦/૦૧/૨૦૨૩ 

તા.૩૧/૦૧/૨૦૨૩ થી ૪/૦૩/૨૦૨૩ સુધી ઇન્ટર્નશિપ શાળાઓ અને તાલીમાર્થીઓની વિગત જોવા માટે નીચેની PDF ફાઇલ ડાઉન લોડ કરશો. 











તારીખ ૧૦.૦૨.૨૦૨૩ થી તા. ૧૭/૦૨/૨૦૨૩ સુધીના એકમ પાઠ આયોજન અને શાળાઓ તથા તાલીમાર્થીની વિગત જોવા નીચેની લિન્ક ઓપન કરી PDF ફાઇલ જોવી. 

સેમેસ્ટર-૪ એકમ પાઠ અંતર્ગત શાળા ફાળવણી આયોજન જોવા અહી ક્લિક કરો 


ડો.મહેશ ચૌધરી 
આસિસ્ટન્ટ પ્રોફેસર 

ઇન્ટર્ન શિપની પૂર્ણ થયેલ કામગીરી વર્ષ ૨૦૨૧-૨૦૨૨ 
......................................................................................................................................








સેમેસ્ટર-૪ અંતર્ગત ઈંટર્નશિપ પ્રવૃત્તિઓનું ગુણાંકનપત્રક અને ગુરુજીઓની કાર્ય વહેચણી 




સૂચના: જે તે વિભાગ પ્રમાણે ગુરુજીઓ નીચે દર્શાવેલ સમયપત્રક પ્રમાણે તેમને ફાળવેલ દિવસે બપોરે ૧.૦૦ વાગ્યા પછી ઓનલાઈન વ્યાખ્યાનનું આયોજન કરી માર્ગદર્શન આપશે.  તાલીમાર્થીઓએ જે તે વિભાગ પ્રમાણે પોતાની સંકલ્પના અને જે તે પ્રવૃત્તિઓ અને જરૂરી દસ્તાવેજ માટેની સમજ કેળવી લેવી.

તારીખ               વાર               ગુરુજીનું નામ 

૨૩.૧૨.૨૦          બુધવાર          ડો.એમ.કે.ચૌધરી (ઈંટર્નશિપ જનરલ સૂચનાઓ)

૨૪.૧૨.૨૦          ગુરુવાર          ડો.એચ.આર. પટેલ 

૨૬.૧૨.૨૦          શનિવાર         ડો.ડી.એસ.પટેલ  

૨૮.૧૨.૨૦          સોમવાર         ડો.આર.જી.ચૌધરી 

૨૯.૧૨.૨૦          મંગળવાર        ડો.જે.વી.પટેલ   


-કઈ પણ મૂંઝવણ હોય તો પ્રેકટિશ ટીચીંગના લાયઝન ઓફિસર ડો.મહેશભાઈ  ચૌધરીનો સંપર્ક કરશો. 


લિ...
ડો.કે.એસ.ડેડૂન
ઇ.ચા.પ્રાચાર્ય   


સેમેસ્ટર-૩ ની પૂર્ણ થયેલ કામગીરી 

૧.ઇન્ટર્નશિપની વિભાગ પ્રમાણે અધ્યાપક વાઈજ કાર્ય ફાળવણી 




















નોંધ: તમામ વિભાગો પ્રમાણે કામ પૂર્ણ કરી તેના દસ્તાવેજ જવાબદાર અધ્યાપકશ્રીને જમા કરાવવાના રહેશે. જેના આધારે ગુણાંકન કરવામાં આવશે જેની દરેકે નોધ લેવી. 




૪. તારીખ.૯.૧૨.૨૦ ના રોજ ઓનલાઈન વ્યાખ્યાનમાં તમને આપેલ સૂચના પ્રમાણે કલેક્શન પોઈન્ટ પર
જમા કરાવવાના દસ્તાવેજની યાદી. મોકલવાના સંદર્ભમાં મૂંઝવણ હોયતો તમારી બેચના જી.એસ. રાણા સુનિલભાઈનો સંપર્ક (મો.૯૧૭૩૮૯૦૧૮૭) કરશો. તમામ ડોક્યુમેન્ટ્સ પોઈન્ટ પર જ જમા કરાવવાના રહેશે. કોઈએ જાતે કોલેજ આવવાનું નથી. 

જમા કરાવવાના દસ્તાવેજ (દરેક કવર પેજ પર અસાઇનમેન્ટનું નામ,ગુરુજીનું નામ,તાલીમાર્થી નામ,રોલ નંબર અને શાળાનું નામ ફરજિયાત લખવાનું રહેશે) 

- (૧ થી ૭) ઇંટરનશીપ પત્રકમાં જણાવ્યા પ્રમાણે વિભાગ ૧ થી ૭ નું અસાઇનમેન્ટ અલગ-અલગ કવર પેજ સાથે 

-(૮ અને ૯) દરેક મેથડના પાઠ આયોજનની છેલ્લે આવેલ સેમ-૩નાં પત્રક (બે મેથડના થઈને કુલ-૨ થશે)
 (પાઠ આયોજન પોથી હાલ મોકલવાની નથી હું જણાવું પછી મોકલશો)

-(૧૦) અવલોકન પોથી 

-(૧૧ થી ૧૪) સેમેસ્ટર-૩ અંતર્ગત ૪ થીયરી પેપરનાં અસાઇનમેન્ટ્સ 

- કઈ પણ મૂંઝવણ હોય તો પ્રેકટિશ ટીચીંગના લાયઝન ઓફિસર ડો.મહેશ ચૌધરીનો સંપર્ક કરશો. 

લિ...
ડો.કે.એસ.ડેડૂન
ઇ.ચા.પ્રાચાર્ય   

બ્લોક ટીચીંગ અને ઈંટર્નશિપ અંતર્ગત તાલીમી શિક્ષકો માટે ઉપયોગી ફોર્મ્સ 

૧. પ્રાર્થના પ્રવૃત્તિનું આયોજન પત્રક 

૨. બુલેટિન અને નોટિસ બૉર્ડ ના લખાણનું આયોજન પત્રક 

૩. જનરલ સૂચનાઓ  (ઈંટર્નશિપ  આચારસંહિતા)

૪. સ્પર્ધા મૂલ્યાંક્ન પત્રક 

૫.સ્પર્ધા પરિણામ સરાસરી પત્રક 

૬. એકમ આયોજન પરિણામ પત્રક 

૭. બ્લોક ટીચીંગ મુખ્ય ફોર્મ 

૮. સેમેસ્ટર- ૧ થી ૦૪ ઇન્ટર્નશિપનો યુનિવર્સિટીનો અભ્યાસક્રમ  

૯. સેમેસ્ટર-૪ ઇન્ટર્નશિપ અંતર્ગત નવીનપ્રથાઓનું પ્રેજન્ટેશન મેળવવા અહી ક્લીક કરો. 


ઈંટર્નશિપ  અંતર્ગત શાળાના ગૃપ લીડર માટે ઉપયોગી તમામ ફોર્મ્સ  વર્ડમાં  ડાઉનલોડ કરવાની લીંક 

યુનિવર્સિટી વાર્ષિક પાઠ માટેની આચાર સંહિતા  



ઇન્ટર્ન શિપ લાયઝન ઓફિસર  માટે ઉપયોગી અગત્યનાં ફોર્મ અને તમામ વહીવટી પત્રકો