5
 

કપડા સ્ટોર: મહેસાણા અને સાબરકાંઠા જિલ્લો

સ્થળ: ૧. બી.એડ. કૉલેજ, પામોલ, તા-વિજાપુર, જિ- મહેસાણા જિલ્લો
                          ૨. ૬, રાજ મંદિર સૉસાયટી, સહકારી જીન રૉડ, હિંમતનગર
(વર્ગીકરણ પછીનાં ઉપયોગી કપડાંનો તા. ૧૨.૧૧.૧3 ના રોજ સ્ટોક )
ક્રમ
ષૅ (ઉમર)
થેલા   
પેકેટ  
જોડી


છોકરા        
છોકરી        
છોકરા        
છોકરી  
છોકરા  
છોકરી  
છોકરા  
છોકરી  
થી ષૅ
૨૨
૧૧૦
૨૨૦૦
૧૧૦૦
થી ૧૦ષૅ
૧૮
૧૨
૯૦
૬૦
૧૮૦૦
૧૨૦૦
0
૬૦૦
૧૧ થી ૧૫ષૅ
૧૭
૮૫
૪૫
૧૭૦૦
૯૦૦
૮૫૦
૪૫૦
જીન્સ પેંટ-પુક્ત વ્યક્તિ માટે
૧૦૬
૫૩૦
-
ગરમ કપડાં, ટોપી, સ્કાર્ફ  (જનરલ)


૧૧૪

૫૭૦


-
શૉલ
૨૫
-
સાડી
-
૧૧૫
-
ગોદડીઓ/રજાઇ
-
-
૧૫
-
અન્ય ડ્રેસ
-
૭૦
-
કુલ
૧૦૨
૬૧૫
૯૧૨૫
૩૯૦૦
કપડા વર્ગીકરણની ખાસ બાબતો:
-     પામોલ ગામની ધોરણ થી કૉલેજ સુધીની ૩૦ બહેનોએ સતત ત્રણ દિવસ સુધી આ કામગીરી બજાવી છે.
-     સવારે .00 વાગ્યાથી બપોરે ૧૨.૦૦ સુધી અને ૨.00 વાગ્યાથી સાજે .૩૦ સુધી થાક્યા વગર આનંદથી કામ કર્યું છે.
-     સૌપ્રથમ થેલામાથી કપડાનો ગલો કરવામા આવે છે.
-     તેમાથી ફાટેલા,પુક્તવયના વ્યક્તિઓના, ગરમ કપડા, સાડી વગેરે અલગ કરવામા આવે છે.
-     ત્યારબાદ બહેનો ઉમર પ્રમાણે કપડા અલગ કરે છે. આ કપડા બીજી જગ્યા લઇ જઇ ઉમર પ્રમાણેના વિભાગમા ગલો કરવામા આવે છે.
-     હવે ઉમર પ્રમાણેના વિભાગમા બહેનોની ટીમો હોય છે જે રગને ધ્યાનમા લઇ પેંટ-શર્ટ, અપર-લોઅરની જૉડી બનાવવા પ્રયત્ન કરે છે. આવી પાચ જોડી થાય ત્યારે તેને દોરીથી બાધવામા આવે છે જેને પેકેટ કહેવામા આવે છે.
-     એક ટીમ આવા પેકેટને થેલામા મૂકતી રહે છે અને થેલા પર માર્કર પેનથી ઉમર અને પેકેટની સખ્યા લખે છે.  
-     સરેરાશ દશ પેકેટ મૂકીને એક થેલો તૈયાર કરવામા આવે. એક થેલામા ૫૦ જૉડી (૧૦૦ગ) કપડા હોય છે.
-     દરરોજ સાજે વર્ગીકરણ કરેલ કપડાનો સ્ટોક બૉર્ડમા લખાય છે પછી થેલાઓને સીલ કરવામા આવે છે.
-     આ રીતે તૈયાર થયેલ થેલાઓને સ્ટોરમામર અને કપડાના પ્રકાર પ્રમાણે બનાવેલા વિભાગમા યોગ્ય રીતે ગોવવામા આવે છે. પછી જ્યારે કપડાની ડિમાંડ મળે ત્યારે સરળતાથી લઇ શકાય.
-     ફાટેલ કપડામાથી ગોદડીઓ બનાવવામા આવે છે, ફાટેલ જીન્સમાથી બગલ થેલા બને છે.અન્ય કૉટન કપડામાથી બહેનો માટે સેનીટેશન પેડસ બનાવવાનો નવો પ્રયોગ પણ કરેલ છે.