
( તા. ૦૮/૧૧/૨૦૨૫)
સેમેસ્ટર-૦૧ માં અભ્યાસક્રમમાં ભાષા વિષયમાં તમને આપેલ અસાઇનમેન્ટની સળંગ એક જ PDF ફાઇલ તૈયાર કરી તેને સેમેસ્ટર, તમારું અને તમારા રોલ નંબરનું આંકડામાં નામ આપો. દા.ત. Sem.1.Mahesh_26 . પછી તે ફાઈલને નીચેના અસાઇનમેન્ટ જમા કરો આઈકોન પર ક્લિક કરી તે PDF ફાઇલ જમા કરો. અસાઇનમેન્ટ જમા કરવાની છેલ્લી તારીખ. ૧૩/૧૧/૨૦૨૫ સમય રાત્રે ૮.૦૦ કલાક સુધી.
(અગત્યની સૂચના: નીચેની લિંક ઓપન કરી અસાઇનમેન્ટની PDF જમા કરવાની રહેશે)