નમસ્કાર મિત્રો આપણે તા.૦૨/૦૭/૨૦૨૫ થી અંગ્રેજી ગ્રામર શીખવાનું શરુ કરેલ છે. જે અંતર્ગત આજે શીખેલ Simple Present Tense નું સાહિત્ય અને એકસરસાઈઝ નીચેની લીંક પરથી ઓપન કરી અભ્યાસ કરશો.
-સૌ પ્રથમ આપેલ સાહિત્યનો ઊંડાણથી અભ્યાસ કરશો. કાળ વાચક શબ્દો (નિશાની) યાદ કરશો..
-અભ્યાસ કર્યા બાદ ....ફક્ત Exercise 1A, Exercise 1D ના જવાબો કાલે સોલ્વ કરતા આવશો.. આખા વાક્યો લખવાના નથી ફક્ત જવાબ જ લખશો.
Simple Present Tense માટે અહી ક્લિક કરો...
-ડૉ.મહેશ ચૌધરી
.........પૂર્ણ થયેલ કામગીરી ..........................................................................................
નમસ્કાર... STT College વિસનગર ખાતે તજજ્ઞ તરીકે સેવાકાલીન શિક્ષકોના વર્ગોમાં શીખવેલ મુદ્દાઓની શૈક્ષણિક સામગ્રી ......