સેમેસ્ટર-૦૨

 તમામ તાલીમાર્થીઓએ રોજ વેબસાઇટની મુલાકાત લેતા રહેવું. નવી અપડેટ અને સૂચનાઓ મૂકવામાં આવશે.....તા.૨૦/૦૩/૨૦૨૩

સ્ટ્રે લેશન માટેની શાળાઓમાં તાલીમાર્થીઓની ફાળવણીની વિગત જોવા નીચેની લિન્ક ઓપન કરો....


સ્ટ્રે લેશનની શાળાઓ અને તાલીમાર્થીઓની વિગત જોવા અહી ક્લિક કરો......


 






..................................................................................................

સેમેસ્ટર-૦૨.........LPC-02 ઇંગ્લિશ લેંગ્વેજ 


લિ.
ડો.મહેશ ચૌધરી 

Unit-01

(Unit-1 ..... Activity....3)

Listening Comprehension (નીચે આપેલ બધા વિડીયો જોઈ-સાંભળી તેમાંથી ગમે તે એક નું અર્થગ્રહણ ૧૫ વાકયોમાં આપેલ જર્નલમાં લખો તથા કોર્સ કો ઓર્ડિનેટર નિકિતાની સૂચના પ્રમાણે ગ્રૂપમાં રજૂ કરશો)તારીખ: ૧૪/૦૨/૨૦૨૩ 

Videos for Listening (બધા વિડીયો જોવા અને ગમે તે એક વિષે સ્ક્રીપ્ટ લખવી) 

(ઉપરનો વિડીયો હિંદીમાં છે જે ફક્ત પ્રેરણા માટે જ છે. તેના વિષે લખવાનું નથી)




...........................................................................................પૂર્ણ થયેલ પ્રવૃત્તિ).......
(Unit-1 ..... Activity....2)
અસાઇનમેન્ટ.....પ્રવૃત્તિ-૦૨ (Email Writing) (તા. ૨૩/૦૧/૨૦૨૩)

નીચેના વિડીયો જોઈ પોતાના ઈ મેઈલ એડ્રેસ પરથી beddaramali@gmail.com પર નીચેનામાંથી ગમેતે બે  વિષય પર ઈમેલ મોકલવાનો રહેશે અને અસાઇનમેન્ટ બૂકમાં  લખવાનો રહેશે.   
1. Write an email to your college principal for permission of  5 days leave to attend social function. 

2. Write an email to Amol Publication to send the list of reference books for B.Ed. Course.

3.Write an email to Adarsh Vidyalay, Patan for job application of a teacher with your resume. 

ઈમેઈલ લખવા માટેના નમૂનાના વિડીયો........







અસાઇનમેન્ટ.....પ્રવૃત્તિ-૦૧ Self Introduction in English (તારીખ:૦૫/૦૧/૨૦૨૩)

નીચેના વિડીયો જોઈ પોતાના પરિચયનો 02 મિનિટનો મૌખિક વિડીયો તૈયાર કરવાનો રહેશે તથા પ્રિન્ટ કાઢેલ અસાઈનમેન્ટમાં Activity-01 માં લખવાનું રહેશે. (તમને લખવા માટે પ્રિન્ટ આપવામાં આવશે ત્યારે લખવાનું રહેશે. હાલ ફક્ત મૌખિત તૈયારી કરવાની રહેશે. રોજે રોજ લેક્ચરમાં ગમેતેને રજૂઆત માટે કહેવામા આવશે. )

Self Introduction Sample Videos........








Unit-02

(Unit-2 Activity-01)



લિ. ડો.મહેશ ચૌધરી