મેગેઝિન


સહિયારો સંવાદ- મેગેઝિન
   
                   નમસ્કાર, સહિયારો સંવાદ-ત્રિમાસિક મેગેઝિન (ISSN   2320 – 7957) ના હૉમ પેજમાં આપનું સ્વાગત છે.
                                        સહિયારો સર્વોદયની પ્રવૃત્તિઓ અને શિક્ષણમાં નવતર અભિગમને લગતી પ્રવૃત્તિઓને સહિયારી બનાવવા આ સામયિકની શરુઆત કરવામાં આવી છે જેથી વ્યક્તિગત પ્રતિભાનો સામૂહિક ઉપયોગ કરી શકાય. આપે શિક્ષણ કે અન્ય વ્યવસાયમાં નવતર પ્રયોગ કરેલ હોય અથવા તે અંગેની માહિતી હોય તો આપના અનુભવોને શેયર કરતા લેખ આવકાર્ય છે. આપનું લવાજમ પ્રકાશકના સરનામે મનીઑર્ડરથી મૉકલી શકો છો. આપ આપનો લેખ અહીંથી અપલોડ કરી શકો છો.
આપનો લેખ ઇમેઇલ દ્વારા નીચેના સરનામે મૉકલી શકો છો.
          sahiyaroday@gmail.com
નોંધ- આપનો લેખ સ્વીકૃત થશે તો આપને તે અંગેનો SMS મોકલવામાં આવશે.
   પૂછપરછ માટે મૉબાઇલ નંબર ૯૮૨૪૬૮૯૧૯૨ પર ફૉન કે SMS કરો.
    વાષિઁક  લવાજમ (સ્વૈચ્છિક) રુ.૧૫૦/ છે.

માલિક,મુદ્રક અને પ્રકાશક
શિવમ સોશ્યલ વેલ્ફેર એંડ એજ્યુકેશન ટ્રસ્ટ,પામોલ
મુ-પો-પામોલ, તા-વિજાપુર,
જિ-મહેસાણા, (ઉ.ગુ)
પીન- ૩૮૨૮૨૦
                                    લેખકો માટે સૂચના
 1. શિક્ષણ/સેવાના ક્ષેત્રમાં થતા નૂતન પ્રયોગોને લગતા ચિંતનાત્મક, વ્યવહારિક ઉપયોગમાં આવે તેવા લેખો સ્વીકાર્ય છે.
 2. લેખના વિચારો અને માહિતીની વિશ્વસનીયતાની સંપૂર્ણ જવાબદારી લેખકની રહેશે.
 3. લેખની સાથે ફૉટો પણ મોકલી શકાશે.
 4. આપના વિસ્તારમાં શિક્ષણ કે સેવાને લગતી પ્રવૃત્તિ થતી હોય તો આપ તેને લગતી માહિતીના લેખ મૉકલી શકો છો.
 5. આપ અન્ય પુસ્તકમાથી પ્રેરક લેખ પણ મૉકલી શકો છો.
 6. લેખ ફક્ત ઑનલાઇન સ્વીકારવામાં આવે છે.
 7. લેખ સ્વીકારવા માટે કોઇ ફી લેવામા આવતી નથી.
 8. આપના લેખ ગુજરાતી ફૉંટ શ્રુતિમાં જ તૈયાર કરીને મૉકલવા.
 9. અંગ્રેજીમાં લેખ મૉકલવો હોય તો Times New Roman માં મૉકલવા.
 10. આપના લેખ હિન્દીમાં મૉકલવા હોય તો  હિન્દી સરલમાં મૉકલવા
 11.  સહિયારોસંવાદ-ત્રિમાસિક મેગેઝિનમા લેખ મોકલવા માટે અહી ક્લીક કરો અને ફાઇલ અપલોડ કરો.
પ્રકાશિત થયેલ સામયિકની વિનામૂલ્ય નકલ


નવે/ડિસે/જાન્યુ-૧૩-૧૪ ની વિનામૂલ્ય નક્લ